Skip to main content
Settings Settings for Dark

રાહુલ ગાંધી આજે બિહારના સમસ્તીપુર, ઓડિસાના બારાસુર ચૂંટણી રેલીને સંબોધન કરશે

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહારના સમસ્તીપુર, ઓડિસાના બારાસુર, મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રેલીઓ કરી રહ્યા છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બિહારના સમસ્તીપુર, ઓડિસાના બારાસુર, મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે રેલીઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ રેલીમાં દાવા કર્યા કે, તેમની પાર્ટી ન્યાય યોજનાથી સૌથી વધુ ફાયદો દેશના બેરોજગાર યુવકોને મળશે. દિલ્હીમાં કોંગ્રેસે દાવો કર્યો કે, રાજ્યમાં તેમનો સીધો મુકાબલો ભાજપ સાથે છે અને આમ આદમી પાર્ટી સ્પર્ધામાં નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply