Skip to main content
Settings Settings for Dark

લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, સૌથી વધુ ત્રિપુરાની એક બેઠક પર નોંધાયું મતદાન

Live TV

X
  • લોકશાહીના મહાપર્વનો આજથી પ્રારંભ, સૌથી વધુ ત્રિપુરાની એક બેઠક પર નોંધાયું મતદાન

    18મી લોકસભાના ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.  જેમાં ત્રિપુરાની એક બેઠક માટે સૌથી વધુ 15.87 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે 15.09 ટકા મતદાન, મધ્યપ્રદેશની 6 બેઠકો માટે 15 ટકા,  રાજસ્થાનમાં ઉત્તરાખંડની 5 બેઠકો માટે 10.54 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું આંદામાન અને નિકોબારમાં 8 ટકા 64 ટકા મતદાન નોંધાયું છે.

    દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply