Skip to main content
Settings Settings for Dark

શું છે આ પ્લાઝ્મા ટૅક્નિક ? કોરોનાની સારવાર માટે ICMRએ જેની મંજૂરી આપી છે

Live TV

X
  • આઇસીએમઆરએ કોરોના વાઇરસની સારવાર હાથ ધરવા માટે ત્રિવેન્દ્ર્મના મેડિકલ ઇન્સ્ટીટ્યુટ (એસસીટીઆઇએમએસટી)ને પ્લાઝ્મા ટ્રીટમેંટની મંજૂરી આપી દીધી છે.

    કેરળનું કેરશ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેક્નોલજી, COVID-19 રોગથી પીડિત દર્દીઓને નવીન સારવાર આપવા માટે હિંમતભર્યું પગલું ભરવા આગળ વધી રહ્યુ છે. ત્રિવેન્દ્રમ સ્થિત SCTIMSTએ ભારત સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ હેઠળ કાર્યરત મહત્વની સંસ્થા છે.

    શું છે આ પ્લાઝ્મા ટૅક્નિક ?
    આ તકનીક "કોન્વેલેસન્ટ-પ્લાઝ્મા થેરેપી" તરીકે ઓળખાય છે, આ સારવાર દ્વારા એક બીમાર વ્યકતીને કોરોના વાયરસથી સાજા થયેલ વ્યક્તિની મદદથી સાજો કરી શકાય છે. 
    આ માટે આ ટેક્નિકમાં બીમાર વ્યક્તિની સારવાર માટે રિકવર થયેલ વ્યક્તિની  રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આ  થેરાપીમાં બ્લડ ટ્રાન્સ્ફ્યુસનની મદદ લેવામાં આવે છે, જેના દ્વારા કોરોનાથી સાજા થયેલા વ્યકતીની એંટીબોડીને દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ એંટીબોડી વાયરસ સામે લડી તેનો નાશ કરે છે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply