સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ડેફકનેક્ટ 2024નું ઉદ્ઘાટન કરશે
Live TV
-
સ્વદેશી સંરક્ષણ નવીનતાને પ્રોત્સાહિત આપવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ડેફકનેક્ટ 2024નું ઉદ્ઘાટન કરશે.
સ્વદેશી સંરક્ષણ નવીનતાને પ્રોત્સાહિત આપવા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં ડેફકનેક્ટ 2024નું ઉદ્ઘાટન કરશે. ડેફકનેક્ટ દેશની સંરક્ષણ નવીનતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ડેફકનેક્ટ સશસ્ત્ર બળ, સંરક્ષણ ઉદ્યોગ, સ્ટાર્ટ-અપ, શિક્ષણ વિદો અને નીતિ-નિર્માતાઓ સહિત મુખ્ય હિતધારકોને એકત્રિત કરશે. આ આયોજનનો ઉદ્દેશ અત્યાધુનિક ટેકનોલૉજીનું પ્રદર્શન કરવાનો છે.
