Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો | DD News Skip to main content
Settings Settings for Dark

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

Live TV

X
  • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે.

    સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, CrPCની કલમ 160 અંતર્ગત જાહેર નોટિસમાં અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સામે ગેરકાયદેસર ખોદકામ મામલે વર્ષ 2019માં FIR પણ નોંધાઈ હતી. CBIએ 21 ફેબ્રુઆરીએ આ સમન જાહેર કર્યું હતું. તે મુજબ આજે અખિલેશ યાદવે CBI સમક્ષ હાજર થવું પડશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply