Skip to main content
Settings Settings for Dark

સરકારી વિભાગોના 15 વર્ષ જૂના વાહનોના નવીનીકરણ મુદ્દે પરિપત્રનો મુસદ્દો અમલી થશે

Live TV

X
  • માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સરકારી વિભાગોના 15 વર્ષ જૂના વાહનોના નવીનીકરણ મુદ્દે પરિપત્રનો મુસદ્દો બહાર પાડ્યો છે. તે અંતર્ગત 1 એપ્રિલ 2022 થી 15 વર્ષ જૂના સરકારી વાહનોની નોંધણી રીન્યુ નહીં થાય. આ નિયમો કેન્દ્ર, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ, જાહેર ક્ષેત્રના એકમો, સ્વાયત્ત એકમોને પણ લાગુ પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply