Skip to main content
Settings Settings for Dark

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમના નિવેદન ના બદલે ફરીથી વિવાદ માં

Live TV

X
  • મહાત્મા ગાંધીજી ના હત્યારા નાથુરામ ગોડસે ને દેશ ભક્ત ગણાવ્યા

    ભોપાલ થી ભાજપા ના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તેમના નિવેદન ના બદલે ફરી થી વિવાદ માં આવતા ,ભાજપા એ તેમને માફી માંગવા જણાવ્યું હતું. સાધ્વી પ્રજ્ઞાએ પોતાના સંબોધન માં મહાત્મા ગાંધીજી ના હત્યારા નાથુરામ ગોડસે ને દેશ ભક્ત ગણાવવા ના નિવેદન ના પગલે વિવાદ થયો હતો. આ નિવેદન બાબતે ભાજપા ના પ્રવક્તા ,G.V.L.નરસિમ્હાએ જણાવ્યું હતું કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ના નિવેદન સાથે બી.જે.પી. સંમત નથી. અને આ નિવેદન ની આકરી ટીકા કરે છે. ભાજપા એ સાધ્વી ને સાર્વજનિક સ્વરૂપે માફી માંગવા તેમજ પોતાનું નિવેદન પરત લેવા માટે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply