Skip to main content
Settings Settings for Dark

સિક્કીમના ગંગટોકમાં આજે ભારતની G-20 અધ્યક્ષ હેઠળની બિઝનેસ-20 બેઠકનું આયોજન

Live TV

X
  • સિક્કીમના ગંગટોકમાં આજે ભારતની G-20 અધ્યક્ષ હેઠળની બિઝનેસ-20 બેઠકનું આયોજન થશે. પૂર્વોત્તર રાજ્યોમાં આયોજિત ચાર બિઝનેસ – 20 (B-20) બેઠકમાંની આ ત્રીજી બેઠક હશે. B-20એ વૈશ્વિક વ્યાપારી સમુદાય સાથે અને G-20ના સૌથી અગ્રણી જોડાણ જૂથો સાથેનું અધિકૃત મંચ છે. આજે યોજાનારી આ બેઠકમાં 24 દેશોના લગભગ 50 વિદેશી પ્રતિનિધિઓ સહિત 100થી વધુ પ્રતિનિધિઓ જોડાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply