Skip to main content
Settings Settings for Dark

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી

Live TV

X
  • કૉંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલથી પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૉંગ્રેસમાં સામેલ થયેલી રેસલર વિનેશ ફોગટને જુલાનાથી ટિકિટ મળી છે. રાજ્યના પૂર્વ મંત્રી ગીતા ભુક્કલ ઝજ્જરથી ચૂંટણી લડશે. વર્તમાન ધારાસભ્ય ચિરંજીવ રાવને ફરી રેવાડીથી ટિકિટ આપવામાં આવી છે. હરિયાણા વિધાનસભાની તમામ 90 બેઠકો માટે 5 ઓક્ટોબરે મતદાન થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply