Skip to main content
Settings Settings for Dark

હવે ગોવામાં રાજકીય ધમાસાણ: કોંગ્રેસના 10 MLAs ભાજપમાં સામેલ

Live TV

X
  • ગોવા વિધાનસભામાં કોંગ્રેસના હવે માત્ર 5 ધારાસભ્યો

    કર્ણાટકમાં રાજનીતિક સંકટ વચ્ચે ગોવામાં પણ રાજનૈતિક ધમાસાણ શરૂ થઈ ગયું છે. ગોવામાં કોંગ્રેસના કુલ 15 ધારાસભ્યોમાંથી 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. મહત્વની વાત એ છે કે નેતા વિપક્ષ પણ બીજેપીમાં સામેલ થઈ ગયા છે. ગોવા વિધાનસભાના અધ્યક્ષ રાજેશ પાટનેકરે બતાવ્યું હતું કે, તેમની પાસે કોંગ્રેસના 10 ધારાસભ્યોના રાજીનામાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈને આવેલી કોંગ્રેસના હવે માત્ર 5 જ ધારાસભ્યો રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply