2019માં કોંગ્રેસ મોટો પક્ષ અને હુ બની શકુ છુ વડાપ્રધાનઃ રાહુલ ગાંધી
Live TV
-
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી માટે એક મોટુ નિવેદન આપી દીધુ છે. મંગળવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું છે કે, 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો હું વડાપ્રધાન બનીશ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને.
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી માટે એક મોટુ નિવેદન આપી દીધુ છે. મંગળવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું છે કે, 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો હું વડાપ્રધાન બનીશ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને.કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કેટલાક રાજ્યોમાં અમે જો અમારી રણનીતિમાં ફેરફાર કરીશું તો કોંગ્રેસ 2014 જેવા પરિણામ જોવા ન જ મળશે. તેમજ તેમણે કહ્યું કે, જે પરિસ્થિતિ હાલમાં તેના પર મારું રાજકીય આંકલન સાચું સાબિત થશે અને નરેન્દ્ર મોદી પીએમ બનશે નહીં
