Skip to main content
Settings Settings for Dark

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 1.28 ટકા રિઝલ્ટ ઓછું

Live TV

X
  • બોર્ડે આજે જ સવારે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. હવે ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ આ વખતે 93.12 ટકા જાહેર થયું છે. પરીક્ષામાં 21,65,805 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 20,16,779 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 1.34 લાખ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યા. ગત વર્ષ કરતા 1.28 ટકા રિઝલ્ટ ઓછું આવ્યું છે. 

    વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને ધોરણ 10નું પરિણામ જોઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply