Skip to main content
Settings Settings for Dark

CNG અને PNGના ભાવમાં વધારો

Live TV

X
  • દિલ્હીમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 90 પૈસા ત્યારે નોઈડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો થયો છે. ઉપરાંત દિલ્હી અને એનસીઆરમાં પીએનજીમાં અનુક્રમે રૂ .1.15 અને રૂ.1.20નો વધારો કરવામાં આવ્યો છે.

    સીએનજીના ભાવમાં પ્રતિકિલોગ્રામ દિઠ 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે રસોઇ ગેસમાં પ્રતિકિલોગ્રામ 1.15 રૂપિયોનો વધારો કરવામાં આવ્યો છે. આઇજીએલની જાણકારી આપી છે કે દિલ્હીમાં સીએનજીના ભાવ હવે રૂ.40.62 પ્રતિકિલોગ્રામ થયા છે. જયારે એનસીઆર ભાવમાં રૂ.47.05 પ્રતિકિલોગ્રામ થયા છે. તેમજ રાત્રી સુધી સસ્તા સીએનજીના ભાવોનો લાભ મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply