Skip to main content
Settings Settings for Dark

DBT યોજના સફળતાની ઉંચાઈ પર

Live TV

X
  • લાભાર્થીઓના બેન્ક ખાતામાં 7 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ તબદીલ કરાઈ

    સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રત્યક્ષ લાભ એટલે DBT યોજનાએ સફળતા સર કરી છે. લાભાર્થીઓના બેંક ખાતામાં અત્યાર સુધીમાં સાત લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ તબદીલ થઇ છે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી જનધન યોજના એ નવો મુકામ હાંસલ કર્યો છે. જનધન ખાતામાં આવેલા બેંક ખાતામાં જમા રકમ એક લાખ કરોડ રૂપિયા થી વધુ થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પાંચ વર્ષ પહેલા આ યોજના શરૂ કરાવી હતી. તાજા આંકડા અનુસાર જનધન યોજના ખાતમાં કુલ જમા રકમમાં સતત વધારો થાય છે. જે વધીને 1495.95 લાખ કરોડ રૂપિયા થઇ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply