Skip to main content
Settings Settings for Dark

GSTની રેકોર્ડ બ્રેક આવકઃ ડિસેમ્બર 2020માં 1.15 લાખ કરોડ GSTની આવક

Live TV

X
  • નવા વર્ષે સરકારે જીએસટી કલેક્શનને લઈને મહત્વના આંકડા રજૂ કરતા જણાવ્યું હતુ કે, ડિસેમ્બર 2020માં જીએસટી કલેક્શનમાં નવો રેકોર્ડ નોંધાયો છે. જીએસટીનું કલેક્શન પ્રથમ વખત રૂપિયા 1.15 લાખ કરોડને પાર થયું છે.

    નવા વર્ષે સરકારે જીએસટી કલેક્શનને લઈને મહત્વના આંકડા રજૂ કરતા જણાવ્યું હતુ કે, ડિસેમ્બર 2020માં જીએસટી કલેક્શનમાં નવો રેકોર્ડ નોંધાયો છે. જીએસટીનું કલેક્શન પ્રથમ વખત રૂપિયા 1.15 લાખ કરોડને પાર થયું છે. 

    ગયા વર્ષે ડિસેમ્બર 2019 માં જીએસટી આવકની સરખામણીમાં ડિસેમ્બર 2020માં 12 ટકા જેટલો વધારો થયો છે. 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધીમાં કુલ 27 લાખ GSTR-3B રીર્ટન દાખલ કરવામાં આવ્યા છે. CGSTમાં રૂપિયા 44 હજાર 641 કરોડનું અને SGSTમાં રૂપિયા 45, 485 કરોડનું કલેકશન થયું છે. 

    નવેમ્બર 2020માં પણ રેવન્યુ કલેક્શન 1 લાખ 4 હજાર 963 કરોડ રૂપિયા હતું. જે ડિસેમ્બર 2020માં સૌથી વધુ જોવા મળ્યું છે. જીએસટીના કલેક્શનમાં આવેલા ઉછાળાને પગલે આગામી દિવસોમાં અર્થતંત્રની પરિસ્થિતિ વધુ મજબૂત બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply