Skip to main content
Settings Settings for Dark

J&K-બાંદીપુરામાં સેનાએ બે આતંકીને ઠાર કર્યા

Live TV

X
  • બન્ને આતંકી લશ્કર-એ-તોયબાના હતા

    બંદીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન લશ્કરે-એ-તોયબાના 2 આતંકીઓ ઠાર થયા છે. જેમા લશ્કરનો ટોપ કમાંડર પણ સામેલ છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકીવાદીઓ સાથે ત્રણથી ચાર અથડામણ થઈ હતી. શ્રીનગરના રક્ષા પ્રવક્તા કર્નલ કાલિયાએ જણાવ્યું કે, બારામૂલાના કલંતરા વિસ્તારમાં નમબલનાર અભિયાનમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમણે કહ્યું તે, અથડામણ હજુ ચાલુ છે. કર્નલ કાલિયાએ જણાવ્યું કે આ ઓપરેશનમાં એક અધિકારી અને બે જવાનો ઘાયલ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply