J&K- રામબનમાં ત્રણ આતંકવાદીઓને કરાયા ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. રામબનમાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવેલ એક નાગરિકને સેનાએ સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે. જોકે આ અથડામણમાં સેનાના એક સુરક્ષાકર્મી શહીદ થયા છે તો બે પોલીસ જવાન ઘાયલ થયા છે.
