PAN કાર્ડને આધાર સાથે જોડવાની સમયમર્યાદા વધી
Live TV
-
સીબીડીટીએ સમયમર્યાદા વધારીને 30 જૂન કરી
કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ , સી.બી.ડી.ટી.એ ,, પેનકાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. સીબીડીટીએ પેનકાર્ડને આઘાર કાર્ડ સાથે જોડવાની તારીખ , 30 જૂન સુધી વધારી દીધી છે. સીબીડીટીએ આ પહેલા , પેનકાર્ડને આધાર કાર્ડ સાથે લીન્ક કરવા માટે , 31 માર્ચ સુધીની તારીખ નિશ્ચિત કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું છે , કે આઈટી રિર્ટન ભરવા માટે, પેનકાર્ડ સાથે આધાર કાર્ડને જોડવા માટેની તારીખ , બહુ લાંબા વિચાર વિર્મશ બાદ લંબાવાય છે