RBIની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિની બેઠક મુંબઈમાં શરૂ થઈ
Live TV
-
ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિની બેઠક આજે મુંબઈમાં શરૂ થઈ હતી. શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નાણાકીય નીતિ નિવેદનની જાહેરાત કરવામાં આવશે.
સમિતિએ ફેબ્રુઆરીમાં લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી હેઠળ પોલિસી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો.