Skip to main content
Settings Settings for Dark

USCIRFએ ભારતની કોવિડ-19 વિરુદ્ધની જંગને ધાર્મિક રંગ ન આપવો જોઈએ : અનુરાગ શ્રીવાસ્ત

Live TV

X
  • વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે એક સવાલના જવાબમાં કહયું કે ભારતમાં ધાર્મિક આધાર ઉપર આલોચનાત્મક ટીકા અયોગ્ય

     

    વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે એક સવાલના જવાબમાં કહયું કે ભારતમાં ધાર્મિક આધાર ઉપર આલોચનાત્મક ટીકા અયોગ્ય છે. તેમણે આ વાત ભારત ઉપર આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સબંધી અમેરીકી આયોગ USCIRF દ્વારા કરેલા એક ટ્વીટ બાદ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે USCIRF અયોગ્ય માહિતી પ્રસારીત કરે છે. કોવિડ-19ના સંક્રમણ સાથે કામ ચલાવવા મેડિકલ કીટમાં ભેદભાવ કરવામાં આવે છે. આવી રીતે ભારતમાં ધાર્મિક રંગ આપવો બંધ કરવો જોઇએ. ગુજરાત સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ધર્મના આધારે હોસ્પીટલોમાં કોઇ ભેદભાવ કરાતો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply