Skip to main content
Settings Settings for Dark

News at 11.00 AM | 06-2-2018

Live TV

X
Undefined

વૈશ્વિક બજારોમાં કડાકાના પગલે સેન્સેક્સમાં 1,000 પોઇન્ટથી વધુનું પ્રારંભિક ગાબડું નિફ્ટીમાં પણ જોવા મળ્યો 300થી વધુ પોઇન્ટનો ઘટાડો

રાજ્યની 1 હજાર,153 ગ્રામપંચાયતોની મતગણતરી શરૂ બપોર સુધી પરિણામો જાહેર થવાની વકી

મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત ફિલ્મ 'પેડ મેન' નો પ્રિવ્યૂ નિહાળી તેને સ્વચ્છતા સાથે સાંકળતા મુખ્યમંત્રી સામાજિક જાગૃતિ માટે ફિલ્મ બનાવવાર અક્ષયકુમાર અને આર. બાલ્કી ની કરી પ્રશંસા

ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો દિવસના તાપમાનમાં ઘટાડો કેટલાંક સ્થળે હળવા ઝાપટાં માવઠુ થવાની ભીતિ જે જીરૂં , રાયડો , વરિયાળીના પાકોને માટે , નુકસાનકારક

રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પ્રથમ મેરેથોન ભાષણ કહ્યું ગતિશીલ અર્થતંત્ર માટે સરકાર યુવાઓની રોજગારી અને નાગરિકોના આરોગ્ય માટે હાથ ધરશે અભિયાન

માલદીવમાં સુપ્રીમ અને સરકાર વચ્ચે ઘેરાયું સંકટ રાષ્ટ્રપતિ અબ્દુલા યામીને કરી કટોકટીની જાહેરાત લશ્કરે કર્યો સંસદનો ઘેરાવ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply