Skip to main content
Settings Settings for Dark

News at 4.00 PM I 10-02-2018

Live TV

X
Undefined

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનની મુલાકાતે છે
જમ્મુ કાશ્મીરના સૂંજવા આર્મી કેમ્પ પર આજે વહેલી સવારે આંતકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે
ગૃહમંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે અમદાવાદમાં યોજાયેલી 24મી ઓલ ઇન્ડિયા ફોરેન્સીક સાયન્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાવ્યું હતું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માતૃભાષાનું મહત્વ પુનઃ સ્થાપિત થાય તે માટે આગામી શૈક્ષણિક સત્રથી તમામ શાળાઓમાં ધોરણ-8 સુધી ગુજરાતી વિષય ફરજીયાત બનાવવાનો સંકેત આપ્યો હતો.
ડાંગ જિલ્લાની આહ્વા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર આહ્વા - ડાંગ દ્વારા ગઇકાલે મેગાજોબ ફેર યોજાયો હતો

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply