Submitted by gujaratdesk on
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું ,પરિણામ જાહેર -,74.91. ટકા પરિણામ સાથે ,વિદ્યાર્થિનીઓ રહી ,અવ્વલ- સૌથી વધુ ,રાજકોટ જિલ્લા નું ,85.3 ટકા ,અને સૌથી ઓછું, છોટાઉદેપુર નું, 35.64 ટકા પરિણામ - સૌથી વધુ, જામનગર ના ધ્રોલ નું, 95.67 ટકા ,અને સૌથી ઓછું, 27.61 ટકા છોટાઉદેપુર ના બોડેલી નું 2. છોટાઉદેપુર જિલ્લા નું ,સતત ઘટતું જતું પરિણામ -,તંત્ર ચિંતિત - રાજ્ય ભર માં ,ગત વર્ષ ના ,ન્યૂનત્તમ 51.54 ટકા સામે ,આ વર્ષે ,35.64 ટકા પરિણામ - બોડેલી કેન્દ્ર નું ,સમગ્ર રાજ્ય માં રહ્યું ,સૌથી ઓછું ,27.61 ટકા પરિણામ - આગામી સમય માં ઘડાશે, એક્શન પ્લાન ,એમ જણાવતાં ,જિલ્લા શિક્ષણાધિકારી. 3. મેઘરજ ના ,બાઠી વાડા ,અને સાબરકાંઠા ના ,બાવળ કાઠિયા ગામે ,જળસંચય અભિયાન નો ,પ્રારંભ કરાવતાં ,મુખ્યમંત્રી ,શ્રી વિજય રુપાણી. - અદિવાસી વિસ્તારો માં ,પાણી ની સમસ્યા હલ કરવા સાથે ,રોજગારી નું સાધન બન્યું ,જળસંચય અભિયાન- નર્મદા જિલ્લા ના ,પલસી ગામે ,200 જેટલા શ્રમિકો ,પ્રતિદિન ,કુલ 34 હજાર ઉપરાંત ની મેળવે છે ,રોજગારી
![](https://ddnewsgujarati.com/sites/default/files/-1525966155_0.jpg)