Submitted by gujaratdesk on
Gujarati
રાજકોટના , શાપર , વેરાવળાના મગફળી ગોડાઉનમાં / આજ વહેલી સવારે લાગેલી ભીષણ આગ- / માંડ માંડ કાબુમાં આવેલી આગમાં / 20 હજાર બોરી થઈ ખાખ- / આગના કારણો શોધવાના / કલેકટરે આપ્યા આદેશ- / સરકારને આ આગમાં / ષડયંત્રની છે આશંકા- / મુખ્યમંત્રીએ / 45 હજાર , બોરી બચાવાઈ હોવાનો કર્યો દાવો. /
News Bulletin Type:
Video Thumbs: