Submitted by gujaratdesk on
1. જાજરમાન અભિનેત્રી, શ્રીદેવીના ,પાર્થિવ દેહને દેશ માં પરત લાવવા નો રસ્તો થયો સાફ - બાથટબમાં પડી જતા ,શ્રીદેવી નું થયું ,મૃત્યુ - ફોરેન્સીક રિપોર્ટ.
2. માહિતી અને પ્રસારણ મંત્રી ,સ્મૃતિ ઇરાની એ ,દિલ્હી માં, ટેરેસ્ટ્રીઅલ ,અને ઉપગ્રહ પ્રસારણ ના ,આંતરરાષ્ટ્રીય સંમેલન નું કર્યું ઉદઘાટન - પ્રસા રભારતી ના વિષય-વસ્તુ ને ,વધુ સમૃદ્ધ બનાવવા પર મૂક્યો ,ભાર.
3. ગુજરાત વિધાન સભા માં ,દલિતો ને ,જમીન ફાળવણી મુદ્દે ,હોબાળો સર્જાતા, ગૃહ ની કાર્યવાહી થંભી - જમીન ની, રી-સર્વે ની કામગીરી બાબતે થઈ ,મહત્વપૂર્ણ જાહેરાત - બે મહત્વપૂર્ણ અધિનિયમ પણ ,થયા બહુમતીથી પસાર.
4. અમદાવાદ નો ,આજે સ્થાપના દિવસ - અમદાવાદ ના જન્મ દિને ,અમદાવાદીઓ એ ,પોતાના આગવા અંદાજ માં કરી ,ઉજવણી - સ્વચ્છતા રેલી, રંગ અમેજી ઇવેન્ટ, અડીખમ અમદાવાદ ફોટો પ્રદર્શન દ્વારા, અમદાવાદ ને આપી ,સલામી - ડીડી ગિરનાર પર હવે, વિશેષ પ્રસારણ.
5. સાબરકાંઠા ના ,વિજય નગર પાસે ,જીપ અને ટ્રક વચ્ચે ના અકસ્માત માં ,નવ મુસાફરો ના,કરૂણ મોત - મજૂરી અર્થે જઈ રહેલા લોકો ને નડ્યો ,અકસ્માત - 21 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ.
6. નગર પાલિકાઓ ની ચૂંટણી ના પરિણામ બાદ, પ્રમુખ-ઉપ પ્રમુખ ની વરણી નો કાર્યક્રમ યથાવત્ - નગર પાલિકાઓ માં ,ભાજપ નો દબદબો રહ્યો ,યથાવત્.
7. નડિયાદ-આણંદ માં ,મુખ્ય પોસ્ટ ઓફિસ માં, નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર ની થઈ, શરૂઆત - ખેડા આણંદ નડિયાદ ના નાગરિકો ને ,ઘર આંગણે મળશે ,પાસપોર્ટ સેવા.