Submitted by gujaratdesk on
1. પૂર્વોત્તરમાં ભગવો લહેરાયો.
- ત્રિપુરામાં ભાજપ અને નાગાલેન્ડમાં ભાજપા ગઠબંધન તથા મેધાલયમાં કોંગ્રેસની સરકાર રચાવવાની સંભાવના.
2.ત્રિપુરામાં ભાજપ બે તૃત્યાંશ બહુમતી તરફ અગ્રેસર
- માણેક સરકારની CPM પાર્ટી એક તૃત્યાંશમાં સમેટાઈ
- ત્રણેય રાજ્યોના પરિણામ નવી રાજનીતિક દિશાના સંકેત ગણાવતા કિરણ રિજ્જુ
3. આજે નવી દિલ્હીમાં ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
- ગુજરાત રાજ્યસભાના ઉમેદવારોના નામો અંગે અમિત શાહ કરશે નિર્ણય
- જીતુ વાધાણીએ રાષ્ટ્રીય અધ્યક્ષને સોંપી જવાબદારી
4.INX મીડિયા મની લોન્ડરીંગ કેસમાં CBI દ્વારા કાર્તિની સાત કલાક સુધી સઘન પૂછપરછ
5.વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટના આરોપીને અમદાવાદ લાવતી ક્રાઈમબ્રાન્ચ
- ઈન્ડિયન મુજાહીદ્દીન ફાઉન્ડર મેમ્બર છે અબ્દુલ સુભાન
6.બેન્કની વાઈટ કોલર જોબ છોડી દાડમની ખેતી દ્વારા આર્થિક સદ્ધતા મેળવતો પ્રગતીશીલ યુવાન
- વિદેશમાં પણ દાડમનો ડંકો
- ખેતીથી સ્વરોજગારીનું ઉત્તમ ઉદાહરણ
7. કિર્ગીસ્તાનમાં એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં મહિલા ફ્રી સ્ટાઈલ 65 કિગ્રા શ્રેણીમાં ભારતની નવજોત કૌરે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ.