Skip to main content
Settings Settings for Dark

Samachar at 11.00 am | 06-03-2018

Live TV

X
Gujarati

ભાવનગરના રંઘોળા ગામ નજીક ગમ્ખવાર અકસ્માત- ટ્રક નાળામાં ખાબકતા 25 વધુ લોકોના મોત - જાનૈયા ભરેલી ટ્રક પાલિતાણાના અનીડાથી બોટાદના ટાટમ ગામે જઈ રહી હતી.

2.કોળી સમાજના 25થી વધુ લોકોના મોત થતાં અનીડા ગામમાં શોકનું મોઝુ ફરી વળ્યું-રાજ્ય સરકારે તમામ મદદનું આપ્યું આશ્વાસન.

3. મેઘાલયમાં NPPના કોનરેડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ - 60 બેઠક ધરાવતા મેઘાલયમાં કોઈ પણ પક્ષ પાસે નથી સ્પષ્ટ બહૂમત.

4. જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને ખૂંખાર ત્રાસવાદી મુફ્તી વકાસ, સેના, CRPF અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ઠાર - સુંજવાન હુમલા સહિત અનેક હુમલાઓનો હતો માસ્ટર માઇન્ડ.

5. ગુજરાતની ખાલી પડેલી ચાર સહિત રાજ્યસભાની 58 બેઠક માટે, 23 માર્ચે યોજાશે ચૂંટણી - ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું.

6. ઉત્તર પૂર્વના ત્રણેય રાજ્યમાં મળેલી સફળતા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું નિવેદન- કહ્યું જનતાએ અમારા વિકાસ કાર્યો પર મુક્યો વિશ્વાસ -ત્રણેય રાજ્યોમાં અમારી બનશે સરકાર.

7. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 32 સિંહોનાં અકુદરતી મૃત્યુ - વિધાનસભામાં સરકારે આપેલી જાણકારી - ખુલ્લા કૂવા ફરતે પેરાપેટ વૉલ, રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ સહિતનાં લેવાયેલાં પગલાં.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply