News Focus at 8.30 pm I 09-04-18
Gujarati
ગુજરાતના 'હર' કોઈનો 'મિત' / કોમન વેલ્થ ગેમ્સમાં / ટેબલ-ટેનિસમાં / સુવર્ણચંદ્રક જીતી / સુરતનું નામ રોશન કરતો , હરમીત દેસાઈ -/ "સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય "નું / પૂરૂં પાડ્યું ઉદાહરણ. /
2. 'સુવર્ણમય' સોમવાર -/ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી , કોમનવેલ્થ ગેમ્સમાં / ભારતની ઝોળીમાં , દસમો સુવર્ણ ચંદ્રક-/ બેડમિન્ટન, શૂટીંગ, ટેબલ ટેનિસમાં / દબદબો. / મેડલ ટેલીમાં / ઓસ્ટ્રેલિયા / અને ઈંગ્લેન્ડ બાદ / ભારત ત્રીજા સ્થાને. /
3. પબ્લિક સેકટર માટે , સફળતાનો મૂળ મંત્ર/ થ્રી - આઈ /.ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન , અને ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગથી / અપ્રતિમ સફળતા જણાવતાં , પ્રધાનમંત્રી મોદી- / દિલ્હીના વિજ્ઞાન ભવનમાં / પબ્લિક સેકટરના માંધાતાઓને સંબોધી / ન્યુ ઈન્ડિયાનો આપ્યો ગુરૂમંત્ર. /
4. કોંગ્રેસના ,ઉપવાસથી / દેશમાં રાજનૈતિક રસાકસીનો માહોલ- / કોંગ્રેસના આક્ષેપ પર , ભાજપે કર્યો પલટવાર- / ,ઉપવાસની રાજનીતિ પર ઉઠાવ્યા સવાલ. /
5. ઉત્તર ભારતના પલટાયેલા હવામાનની અસર / ગુજરાતમાં પણ - / હળવી ગરમી વચ્ચે , ક્યાંક પડશે છાલક, તો વળી ક્યાંક છાંટા- / ખેતરના પાકને નુકસાનની ભીતિ. /
6. કર્મયોગીઓના , 'ઘરના ઘર' / સ્વપ્નને સાકાર કરતી , પ્રતિબદ્ધતા દોહરાવતી સરકાર- / ગાંધીનગરમાં , વંદેમાતરમ્ પાર્કનું ,લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી , નીતિન પટેલ-/ સિત્યાસી કરોડનાં , કુલ 280 આવાસોનું કર્યું લોકાર્પણ. /.
7.બીટકોઇન પ્રકરણમાં , અમરેલીની એલ.સી.બી. કચેરી / અને પોલીસ કર્મીઓને ત્યાં / અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરની C.I.D. ટીમોના દરોડા -/ એક પી.આઇ. અને 9 પોલીસ કર્મીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો -/ તપાસ માટે SITની રચના -/ ગૃહમંત્રી પ્રદીપસિંહે આપ્યા , કડક કાર્યવાહીના આદેશ.