Submitted by gujaratdesk on
1.આર્થિક બાબતો ની ,મંત્રી મંડળ સમિતિ એ ,કૃષિક્ષેત્ર ની ,અગિયાર જુદી જુદી યોજનાઓ ને ,હરિત ક્રાંતિ ,કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત લાવવા દીધી ,મંજૂરી - આ યોજના અંતર્ગત ,વર્ષ 2018-2019 ના વર્ષ માટે ,33 હજાર 273 કરોડ ની ફાળવણી - શેરડી પકવતા ખેડૂતો ની યોજના માટે, રૂપિયા 1540 કરોડ નો ખર્ચ
2.પ્રધાન મંત્રી ,વય વંદન યોજના અંતર્ગત ,નાણાકીય સહાય ,અને સામાજીક સુરક્ષા નો ,યોજના માં સમાવેશ - આ ઉપરાંત ,માળખાગત સુવિધા વધારવા ,ત્રણ એરપોર્ટ ના ,અપગ્રેડેશન ને દીધી ,મંજૂરી ,અલ્પ સંખ્યક લોકો માટે ,પ્રધાનમંત્રી ,જન વિકાસ યોજના ને પણ અપાઇ, મંજૂરી
3.કેબિનેટે ,પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ને ,2019-20 સુધી ,લંબાવવાનો કર્યો નિર્ણય - દિલ્હી પાસે ,નઝફ ગઢ માં ,100 બેડ ની ,હોસ્પિટલ ને મંજૂરી - તો 20 એઇમ્સ હોસ્પિટલ ,અને 73 મેડિકલ કોલેજો માટે ,અપાઇ મંજૂરી
4.ગુજરાત ને મળી ,વધુ એક મેડિકલ કોલેજ ની ભેટ - બનાસ કાંઠા ના ,પાલન પુર માં ,150 બેઠક વાળી કોલેજ માટે ,M.C.I.એ આપી ,મંજૂરી - તો સુરત કોલેજ માં ,100 ,અને જામનગર મેડિકલ કોલેજ માં ,50 બેઠક નો કરાયો વધારો - નાયબ મુખ્યમંત્રી ,નીતિન પટેલે આપી ,માહિતી.
5.મહાત્મા ગાંધી ની ,150 મી જન્મ જયંતિ ની ઉજવણી માટે ,રાષ્ટ્ર પતિ ની અધ્યક્ષતા માં ,રાષ્ટ્રીય સમિતિ ની બેઠક - મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ, બેઠક માં ભાગ લેવા પહોંચ્યા, દિલ્લી - બેઠક માં ,કાર્યક્રમ ના આયોજન ની તારીખ કરાશે ,નક્કી - કેન્દ્ર સરકારે, ઉજવણી માટે ,રૂપિયા 150 કરોડ ની કરી છે ,ફાળવણી
6.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના એક અહેવાલ અનુસાર, વિશ્વ ભર માં ,દર વર્ષ,ે વાયુ પ્રદૂષણ થી થાય છે ,સિત્તેર લાખ લોકો ના મોત - વાયુ પ્રદૂષણ થી ,મોત ને ભેટનારા વધુ લોકો ,આફ્રિકા ના , અને એશિયા ના નાગરિકો- વાયુ પ્રદૂષણ ના કારણે ,લોકો ને ,હૃદય સંબંધી બિમારીઓ, અને ફેફસા નું કેન્સર ,વધુ થવાનું અનુમાન.
7.રાજ્ય ભર માં ,ઠેર ઠેર ,કિસાન કલ્યાણ મહોત્સવ નું ,થઇ રહ્યું છે ,આયોજન - 2022 સુધી માં ,ખેડૂતો ની આવક ,બમણી કરવા ના સંકલ્પ ને ,પૂરો કરવા ,સરકાર ,અને ખેડૂતો ,કૃત નિશ્ચિયી - વૈજ્ઞાનિક ખેતી , નવા બિયારણ ,અને આધુનિક સાધનો સહિત ની માહિતી ,મેળાઓ માં ,ઉપલબ્ધ
8.પ્રધાન મંત્રી ,નરેન્દ્ર મોદી ના ,સ્કીલ ઇન્ડિયા અભિયાન ને સાર્થક કરતા ,અમરેલી ના ,એક યુવાન - અમરેલી માં સ્થપાયેલા ,કંપની ના યુનિટ માં ,યુવા વર્ગ ને, સ્કીલ ડેવલપમેન્ટ ની ટ્રેનિંગ આપી ,રોજગારી પુરી પાડતા ,રોહિત સિદ્ધપરા