Submitted by gujaratdesk on
અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન અને મેટ્રો રેલ પ્રોજેક્ટની જાપાનના ટ્રાન્સપોર્ટમંત્રી દ્વારા ,કરાઇ સમીક્ષા - બુલેટટ્રેન સાબરમતી થી શરૂ થઇ ,અમદાવાદ થઇ ,મુંબઇ જશે - મેટ્રો રેલની ,વસ્ત્રાલથી થલતેજની કામગીરી, પૂરજોશમાં - 2020 સુધીમાં ,મેટ્રો કાર્યરત કરવાના ચક્રો ,ગતિમાન. 2. ગાંધીધામ રેલવે સ્ટેશનને ,દેશમાં બ્યુટીફિકેશન શ્રેણીમાં ,ત્રીજા સ્થાનનો એવોર્ડ - દેશભરમાં બલ્હાર શા ,અને ચંદ્રપુર પ્રથમ ક્રમે અને મધુબની , મદુરાઇ બીજા સ્થાને ,અને સીકંદરાબાદ અને કોટા રેલવે સ્ટેશન ,ત્રીજા સ્થાને. 3. મુખ્યમંત્રી દ્વારા ,રાજકોટ તથા બનાસકાંઠા ,નવા તળાવની જળસંચય અભિયાન અંતર્ગત ,કામગીરીનો પ્રારંભ - રાજયભરમાં ,13 હજાર જેટલા તળાવો ,ઉંડા કરવાનો લક્ષ્યાંક ,જેનાથી 11 હજાર લાખ ,ઘનફૂટ પાણી ,સંગ્રહ કરાશે. 4. ગૌશાળા - પાંજરાપોળ માટે રાજયસરકાર માત્ર બે રૂપિયે કિલો ઘાસ આપશે - બનાસકાંઠા જિલ્લા માટે 1 લાખ કિલો ઘાસચારાની વ્યવસ્થા કરાઇ હોવાનું જણાવતા મહેસૂલમંત્રી કૌશિક પટેલ - અબોલ પશુજીવોને જાહેર માર્ગ પર ન છોડવા કરી અપીલ.