Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 28-05-2018

Live TV

X
Gujarati

1.પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે નમો એપના માધ્યમથી કર્યો સંવાદ

- પ્રદૂષણ રહિત વાતાવરણ અને ધૂમાડા મુક્ત રસોડાની સુવિધાથી મહિલાઓએ વ્યક્ત કરી ખુશી.

2. જમ્મુ-કાશ્મીરના પુલવામાના કાકપોરામાં લશ્કરી કેમ્પ પર ત્રાસવાદી હુમલો

- એક જવાન શહીદ, એક નાગરિક પણ ઘાયલ

3.કચ્છ ખાવડા સરહદ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોરને જબ્બે કરતી BSF ટીમ

- ઘૂસણખોર પાસેથી ત્રણ સીમકાર્ડ, બે મોબાઇલ અને બે મેમરીકાર્ડ જપ્ત

4.ધોરણ - 10 ગુજરાત માધ્યમિક બોર્ડની પરિક્ષાનું 67.50 ટકા પરિણામ જાહેર

- છોકરીઓએ બાજી મારી, છોકરીઓનું 72.69 ટકા પરિણામ

- જૂનાગઢના ખોરાસાનું સૌથી વધુ 96.93 ટકા, તો દાહોદના સુખસરનું સૌથી ઓછું 5.93 ટકા પરિણામ.

5. મુંબઈ રાજકોટ દુરંતો ટ્રેનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ.

- વધારાની ટ્રેન સુવિધાથી સૌરાષ્ટ્રના વિકાસમાં વૃદ્ધિ થવાનો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી

6.ભાજપના વડપણવાળી એનડીએ સરકારના ચાર વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે અમદાવાદમાં જનસંપર્કનો અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રદેશ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી.

- ચાર વર્ષ દરમિયાન સરકારે કરેલી કામગીરી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા કાર્યકરોને આપ્યું આહ્વાન

7.રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી

- અમદાવાદમાં 44.8 ડિગ્રી સાથે રવિવાર રહ્યો હોટેસ્ટ દિવસ, મોડાસામાં સૌથી વધુ 46.5 ડિગ્રી તાપમાન

- આગામી બે દિવસ હીટવેવની ચેતવણી

8.- આઈપીએલ-11માં હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ચેન્નઈ સુપરકિંગ્સ ત્રીજીવાર ચેમ્પિયન.

- IPL ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ બેટસમેન બન્યો શેન વોટસન. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply