Skip to main content
Settings Settings for Dark

Morning news at 7.45AM I 26-06-2018

Live TV

X
Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે મુંબઈ ખાતે ,એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કની ,ત્રીજી વાર્ષિક સભામાં ,કરશે સંબોધન - બેન્કે ભારતના બુનિયાદી ઢાંચાને વધુ મજબૂત બનાવવા માટે 1.10 અબજ ડોલર આપવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. 2. સંસદનું ચોમાસું સત્ર 18મી જુલાઈથી શરૂ થશે - 10મી ઓગસ્ટ સુધી ચાલશે - રાજ્યસભા અને લોકસભામાં 18 બેઠકો મળશે - કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણી જોગવાઈ અંગે થશે ચર્ચા. 3. દેશમાં કટોકટી લાદવાના 43 વર્ષ પૂરા થયાં ભાજપા ઇન્દિરા સરકારના કટોકટી કાળને કાળા દિવસ તરીકે મનાવશે - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ વિવિધ કાર્યક્રમોમાં લેશે ભાગ. 4. ગુજરાત માં ,ધો.10 અને ધો.12 નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ,આનંદ ના સમાચાર- 85 ટકા બેઠકો રહેશે ,આરક્ષિત- ડોમિસાઇલ ,અને નીટ ને આધારે ,મેડિકલ માં પ્રવેશ માટે મળશે, અગ્રિમતા- ગુજરાત સરકાર ના, 2016 ના નિર્ણય ને ,સંમતિ સૂચક મહોર મારતી ,ગુજરાત હાઇકોર્ટ. 5. ગુજરાત માં થયો ,સાર્વત્રિક વરસાદ - દક્ષિણ ગુજરાત ,અને સૌરાષ્ટ્ર માં, આગામી 48 કલાક માં ,ભારે થી અતિ ભારે વરસાદ પડવા ની ,હવામાન વિભાગ ની આગાહી - ભરુચ ના રાજ પારડી ખાતે ,નાળા માં ખાબકેલી બસ ના ,17 પ્રવાસીઓ ને ,જીવ ના જોખમે બચાવતી, સ્થાનિક પોલિસ. 6.અમદાવાદ માં ,ભાજપ ની બે દિવસીય ,ચિંતન શિબિર પૂર્ણ- ભારતીય જનતા પાર્ટીએ ,આગામી લોક સભા ચૂંટણી ની તૈયારી સંદર્ભે ,નક્કી કરી ,રણ નીતિ -ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ,અમિત શાહ ની ,રાજ્ય ના આગેવાનો સાથે, વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા - લોક સંપર્ક ,અને સામાજિક સમરસતા પર ,ભાર મૂકતાં ,ભાજપા ના રાષ્ટ્રીય અધ્યક્ષ. 7. ફિફા વિશ્વકપમાં રુગ્વેથી યજમાન ટીમ રશિયાને 3-0થી આપી માત સ્પેન તથા મોરોક્કો પોર્ટુગલ તથા ઇરાન વચ્ચે રમાયેલી મેચ ડ્રો થઈ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply