Submitted by gujaratdesk on
અમેરિકનના સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્રાવેલ પ્રતિબંધને ઠરાવ્યો યોગ્ય - પ્રતિબંધને પગલે ઉત્તર કોરિયા સહિત સાત દેશના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરવા ઉપર લાગી રોક. 4. નવી દિલ્હીનાં હવાઇ મથકે ઇઝરાયેલનાં ભારતીય રાજદૂત સાથે મુખ્યમંત્રી રૂપાણીની સૌજન્ય મુલાકાત - ગુજરાતનાં પ્રતિનિધિ મંડળને આવકારવા ઇઝરાયેલ ઉત્સુક, કૃષિ અને સિંચાઇ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની વિચારાશે સંભાવના 5.લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અંગે બીજેપી અધ્યક્ષની કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક - 2019ની લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારી અંગે ચર્ચા - દીવદમણ, દાદરાનગર હવેલીના કાર્યકર્તાઓને આપ્યું માર્ગદર્શન 6. છેલ્લા બે દિવસથી મન મુકીને વરસ્યા બાદ મેઘરાજાની સવારી મધ્યપ્રદેશ તરફ ફંટાઇ - વરસાદનું જોર ઘટ્યું, તેમ છતાં દક્ષિણ અને મધ્યગુજરાતના કેટલાંક ભાગમાં પડી શકે છે છૂટોછવાયો ભારે વરસાદ - બીજી તરફ જામનગરમાં હળવા ઝાપટા