Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે બાળ-કિશોર ચિત્ર હરિફાઇનું આયોજન

Live TV

X
  • બી. જે. મેડીકલ કોલેજ, સીવીલ હોસ્પીટલ ખાતે આવેલા ,, બર્ન્સ એન્ડ પ્લાસ્ટીક સર્જરી વિભાગ અમદાવાદ , તથા આંતર રાષ્ટ્રીય સંસ્થા સ્માઇલ ટ્રેઇનના સંયુક્ત ઉપક્રમે , અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે , બાળ-કિશોર ચિત્ર હરિફાઇનું , આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ક્લેફ્ટ લીપ , એટલે કે જન્મજાત ચિરાયેલા હોઠ , અને ક્લેફ્ટ પેલેટ , એટલે કે ફાટેલાં તાળવાંની તકલીફની સારવાર મેળવેલાં બાળકો , ઉપસ્થિત રહ્યાં હતાં. આ હરિફાઇનો મુખ્ય હેતુ , ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ અંગે , જન જાતૃતિ કેળવવાનો હતો. બાળકોને પ્રોત્સાહન આપવા માટે , જાણિતા લોક કલાવિદ્ , પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવ, સ્કુલ એજન્યુકેશન વિભાગના ગાંધીનગરના ડાયરેક્ટર દેવાંગ દેસાઇ , કલા શિક્ષક શ્રી પ્રશાંત પટેલ, અને ચિત્રકાર શ્રી અશ્વિન ધોળકીયા પણ , ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply