Skip to main content
Settings Settings for Dark

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની સ્નાનની વિધિ શરૂ થઈ

Live TV

X
  • ઓડિશા સ્થિત પુરી શ્રીમંદિરમાં ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સ્નાન યાત્રાની વિધિ આજથી શરૂ થઈ છે. સવારે દાતા સેવકોએ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા, સુદર્શન અને મદન મોહનને રત્ન સિંહાસનમાંથી મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પહાંડી શોભાયાત્રામાં જય જગન્નાથના નારા સાથે બહાર લાવ્યા હતા. 

    ભગવાનને મંદિરના બાહ્ય પરિસરમાં સ્નાન વેદી પર લઈ જવામાં આવ્યા હતા. પૂજારીઓએ ધાર્મિક વિધિ પહેલા મંદિર પરિસરની અંદર સ્થિત પવિત્ર કૂવાના પાણીથી અભિષેક કર્યો હતો. આ કૂવાને સોનાનો કૂવો પણ કહેવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply