Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીમાં I TAIK કાર્યક્રમનું આયોજન કરાયું

Live TV

X
  • ઈનોવેશનને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં DRDOના ચેરમેન અને NMJMS યુનિવર્સિટીના ટ્રસ્ટી તપન પટેલ ઉપસ્થિત રહ્યા.

                                           અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલમાં I TAIK કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈનોવેશનને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં DRDOના ચેરમેન અને NMJMS યુનિવર્સિટીના ટ્રસ્ટી તપન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે ઈનોવેશન દ્વારા સફળતા મેળવી શકાય ? તેના પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તપન પટેલે પોતાના વ્યક્તવ્યમાં પોતે કેવી રીતે સફળ થયા તે અંગે વાત કરી હતી, તો આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે દર ત્રણ માસે I TAIKનું આયોજન કરવામાં આવે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
apply