Skip to main content
Settings Settings for Dark

ગોવામાં શિગ્મોત્સવની ઉજવણી આજથી શરૂ

Live TV

X
  • 15 દિવસના ઉત્સવમાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ થયા સામેલ.

    ગોવાના કેલાંગૂટ શહેરમાં સ્થાનિક રહેવાસીઓનો શિગ્મોત્સવ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 15 દિવસના તહેવારમાં સાંસ્કૃતિક ઉત્સવના ભાગ રૂપે દેવી-દેવતાના કપડાં પહેરીને ઢોલ-નગારા સાથે લોકનૃત્યનું પ્રદર્શન કરે છે. આ ઉત્સવમાં સ્થાનિક લોકો અને વિદેશી પ્રવાસીઓ પણ સામેલ થયા હતા. લોકો શહેરના રસ્તા પર ઢોલ-નગારાની સાથે લોકગીતો ગાતા ગાતા નૃત્યો કરીને ઉજવણી કરી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply