Skip to main content
Settings Settings for Dark

ઘનસુરા-બાયડ સ્ટેટ હાઇવે-59 પર સોમવારથી ભારે વાહનો માટે પ્રતિબંધ

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા અને બાયડમાંથી પસાર થતો હાઈવે જે સ્ટેટ હાઈવે-59 નો ભાગ છે તેના પર તારીખ ૨૯-૦૭-૨૦૧૯થી એટલે કે આવતીકાલથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

    અરવલ્લી જિલ્લાના મોડાસા ધનસુરા અને બાયડમાંથી પસાર થતો હાઈવે જે સ્ટેટ હાઈવે-59 નો ભાગ છે તેના પર તારીખ ૨૯-૦૭-૨૦૧૯થી એટલે કે આવતીકાલથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી માં આ હાઈવે પર ગંભીર અકસ્માત-૫૫ અને માયનોર અકસ્માતના ૧૬૨ મળી કુલ ૨૧૨ અકસ્માતો થયા હતા.આ ઉપરાંત અરવલ્લી જિલ્લાને રાજસ્થાન રાજ્યની સરહદ સ્પર્શતી હોવાથી ભારે વાહનોનું પ્રમાણ વધુ છે. આ હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ માટે હાઈવે સંલગ્ન ગ્રામ પંચાયતો,બાયડ નગર પાલિકા અને ધનસુરાના સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજુઆતો કરાઈ હતી. આ ઉપરાંત ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના રીજીયોનલ ઓફિસરે લીધેલી મુલાકાતના અહેવાલના આધારે અને લોકોના જાહેર હિતને ધ્યાને રાખી આ હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply