Skip to main content
Settings Settings for Dark

જામનગર આપ શહેર પ્રમુખ કરસન કરમુર ભાજપમાં જોડાયા

Live TV

X
  • લોકસભા ચૂટણી પૂર્વે જામનગર શહેર આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. જામનગર આપ શહેર પ્રમુખ કરસન કરમુર સહિત આખું શહેર સંગઠન ભાજપમાં જોડાયું છે. 

    આજે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ કેસરિયો ખેસ પહેરાવી તમામને આવકાર્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં જામનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
apply