Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
જૂનાગઢમાં 205 દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય | DD News Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં 205 દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય

Live TV

X
  • 205 વિદ્યાર્થીઓને તેની અલગ અલગ ખામીઓને આધારે વિલચેર, ટ્રાઇસિકલ, સાંભળવા માટેના કાનના મશીન, તેમજ અંધ વિદ્યાર્થીઓ માટે સ્પર્સ કરીને અભ્યાસ કરી શકાય તેવા સાધનો આપાયા.

    જૂનાગઢના વંથલી, માણાવદર, જૂનાગઢતાલુકા તેમજ શહેરની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સૌ ભણે સૌ આગળ વધે ના સૂત્રને સાકાર કરવા માટે જૂનાગઢના બી.આર.સી ભવન ખાતે લગભગ 205 વિદ્યાર્થીઓને તેની અલગ અલગ ખામીઓને આધારે વ્હીલચેર, ટ્રાઇસિકલ, સાંભળવા માટેના કાનના મશીન, તેમજ અંધ વિદ્યાર્થીઓ માટે સ્પર્સ કરીને અભ્યાસ કરી શકાય. તેમજ સ્ટિક વગેરેની ફુલ સાધન સહાયની કીટ સરકારના શિક્ષણ ખાતા દ્વારા શિક્ષણાધિકારી કે.એ.પટેલ અને મુંજપરાના હસ્તે આપવામાં આવી હતી. તેમજ  સહાયનો ખાસ હેતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય થઇ તેમજ તેના જ્ઞાનમાં વધારો તેમજ તેની ખામીને અપ્રત્યક્ષ અવગણીને હિંમત આપીને આગળ લાવી પ્રોત્સાહિત કરવાનો છે. આ તબ્બકે કે.એ. પટેલે સર્વે વાલીઓને અને સંબોધીને પ્રોત્સાહન આપ્યું હતું અને સાધનનો ઉપયોગ ખાસ કરવા જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply