Skip to main content
Settings Settings for Dark

દેશનું પ્રથમ એવુ રેલવે સ્ટેશન કે જ્યાં મહિલાઓ કરે છે સંચાલન

Live TV

X
  • રેલમંત્રી પિયુષ ગોયલે સ્ટેશનના ફોટો અને વિડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યા

    રાજસ્થાનનું ગાંધીનગર રેલવે સ્ટેશન દેશનું બીજુ એવુ રેલવે સ્ટેશન બન્યુ છે કે જ્યાં સ્ટેશનના સંચાલનની પૂરી કમાન મહિલા સંભાળી રહી છે..રેલમંત્રી પિયુષ ગોયલે સ્ટેશનના ફોટો અને વિડિયો પણ ટ્વીટર પર પોસ્ટ કર્યા છે..આ સ્ટેશનથી રોજ 50 થી વધુ ટ્રેન પસાર થાય છે..જેમાંથી 25 ટ્રેન અહી રોકાય છે.વાઈફાઈ અને સીસીટીવીથી સજ્જ આ સ્ટેશન પર સ્ટેશન માસ્તરથી ગેટમેન સુધી કુલ 32 મહિલા કર્મચારીઓનો સ્ટાફ નિયુક્ત કરાયો છે..એટલે કે અહીના તમામ પદો પર મહિલાઓ જ નિયુક્ત કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply