Skip to main content
Settings Settings for Dark

દ્વારકા જગત મંદિરે આજે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સુવર્ણનું ચામર અર્પણ કરાયું

Live TV

X
  • દ્વારકા જગત મંદિરે આજે જન્માષ્ટમી ના તહેવાર પૂર્વે ભગવાન રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સુવર્ણનું ચામર અર્પણ કરાયું છે. આ ચામરમાં ઉપયોગ લીધેલા વાળ એ અતિ દુર્લભ હિમાલયમાં વસતી એવી ચમરી ગાયના પવિત્ર વાળ છે. આ અગાઉ જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રાજાધિરાજ દ્વારિકાધીશ ને અષ્ટગંધ અને ઘંટી પણ અર્પણ કરી હતી. અમદાવાદના સેવાભાવી જય અંબે ગ્રુપ ના મિત્રો દ્વારા આ  પવિત્ર કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-09-2026 Max Temp : °C Min Temp : °C
apply