Skip to main content
Settings Settings for Dark

નવસારીના શ્રી સાંઈ મંદિરમાં સમાધિ શતાબ્દી નિમિત્તે વિશેષ ઉજવણી કરાઇ

Live TV

X
  • ૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભવ્ય ભોજનાલયનું કરાયું લોકાર્પણ.

    દક્ષિણ ગુજરાતનાં પ્રસિદ્ધ નવસારી સિસોદ્રા શ્રી સાંઈ મંદિરમાં સમાધિ શતાબ્દી નિમિત્તે રામનવમીના પ્રવિત્ર દિવસે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત રૂપિયા ૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉઘાસ, નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ અને માજી મંત્રી મગુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાઈ ભકતો ઉપસ્થિત રહ્યાં હતા. સાંઈ બાબા ભુખ્યાને ભોજન આપતા અને બાદમાં તેઓ ભોજન ગ્રહણ કરતા હતા. આ ઉદેશ્યથી નવસારી શ્રી સાંઈ મંદિર ખાતે પણ દર ગુરુવારે હજારો સાંઈ ભક્તોને વિના મુલ્યે મહાપ્રસાદ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply