Skip to main content
Settings Settings for Dark

પર્વતારોહક હરિયાણાની અનીતાએ ફરી રચ્યો ઈતિહાસ

Live TV

X
  • ઈન્ડોનેશિયાની પર્વતમાળાની ઉંચાઈએ પહોચી લહેરાવ્યો તિરંગો

    દુનિયાની સૌથી ઉંચી પર્તવીય હારમાળા એવરેસ્ટને નેપાળ અને ચીનના બન્ને માર્ગો પરથી ફતેહ કરનારી અનીતા કુંડુએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે..અનીતાએ ઈન્ડોનેશિયા સ્થિત 4884 મીટર ઉંચાઈ ધરાવતી સુદિર્મન પર્વતીય હારમાળાના કારસ્ટેંટ પિરામિડ શિખર પર પહોચીં તિરંગો લહેરાવી દીધો.. પોતાવા સેવન સમિટ મિશન અંતર્ગત હરિયાણા પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર અનીતાએ એવરેસ્ટ બાદ બીજી સૌથી ઉંચી પહાડીઓ પર તિરંગો લહેરાવ્યો છે..દૂરદર્શનનો આ વિડિયો યુટ્યુબ પર ખૂજ જોવાઈ રહ્યો છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply