Skip to main content
Settings Settings for Dark

મહાકુંભમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે

Live TV

X
  • મહાકુંભમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં, ચાલી રહેલા મહાકુંભ દરમિયાન 10 કરોડ અને 21 લાખથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. આ મહિનાની 13મી તારીખે શરૂ થયેલો 45 દિવસનો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply