મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વર્ષ 2019 માટે નારી શક્તિ પુરસ્કાર માટે આવેદન માગ્યા
Live TV
-
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વર્ષ 2019 માટે નારી શક્તિ પુરસ્કાર માટે આવેદન માગ્યા છે..આ રાષ્ટ્રીય પુરસ્કાર દર વર્ષે વ્યક્તિઓ, સમૂહો, સંસ્થાનોએ તેમના મહિલા સશક્તિકરણ, વિશેષ રૂપથી નબળા અને હાંસિયામાં ધકેલાઈ મહિલાઓ માટે અસામાન્ય કાર્યો માટે ઓળખાણ માટે આપવામાં આવે છે...8 માર્ચ 2020 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર લગભગ 40 નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે...યોગ્ય માપદંડ અને દિશાનિર્દેશોની માહિતી પોર્ટલ www.narishaktipuraskar.wcd.gov.in પર ઉપલબ્ધ છે..આવેદન 7 જાન્યુઆરી 2020 સુધી જમા કરી શકાશે...
