Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લામાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત માટીના પૃથક્કરણ માટે દરેક ગામમાંથી માટીના નમૂના લેવાયા

Live TV

X
  • મહીસાગર જિલ્લામાં જમીનમાં તત્વોની ઊણપ જાણવા સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2024-25 અંતર્ગત માટીનું પૃથક્કરણ કરાવવા દરેક ગામમાંથી માટીના નમૂના લેવામાં આવ્યા હતા. 

    લુણાવાડા તાલુકાના આંકલવા ગામે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે ખેતરમાં વિશેષ ઝીગ-ઝેગ પધ્ધતિથી માટીના નમૂના લીધા હતા. માટીના નમૂનાઓનું મહીસાગર જિલ્લાની જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે માટીના નમૂનાનું પૃથક્કરણમાં કરવામાં આવશે અને ખેડૂતોને વિના મૂલ્યે સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply