Skip to main content
Settings Settings for Dark

સુરતઃ આ છે વિશ્વના સૌથી સુંદર દાદી, જીત્યો 'ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સ'નો ખિતાબ

Live TV

X
  • શું તમે જાણો છો  કે વિશ્વની સૌથી સુંદર ગ્રાન્ડ માં એટલે દાદીમા કોણ છે? સાંભળીને આશ્ચર્ય થશે. પરંતુ વિશ્વનાં સૌથી સુંદર દાદીમા  ગુજરાતના સુરતના છે. 

    દેશભક્તિ અને સુંદરતાના મિશ્રણે સુરતનાં દાદીમા નીરુ રસ્તોગીને જીતાવ્યો ગ્રાન્ડમા ગ્લોબલ યુનિવર્સનો મુકુટ.38 દેશોની દાદીઓને હરાવી બન્યાં વિજેતા.પાંચ સર્જરી બાદ પણ 52 વર્ષે જિમ, એરોબિક્સ અને ડાન્સ પ્રેક્ટિસ કરી.પોતાની સાથે હંમેશાં રાખે છે રાષ્ટ્રધ્વજ 

    સુરતનાં 52 વર્ષીય નીરુ રસ્તોગીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં 38 દેશોની દાદીઓને માત આપી યુનિવર્સ કાઉન્સલીંગ સ્પર્ધામાં 'ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સ'નો ખિતાબ જીત્યો છે. આ દાદીએ સાબિત કરી બતાવ્યુ છે કે મહિલાઓ માટે ખૂબસૂરતીની કોઇ ઉંમર હોતી નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply