Skip to main content
Settings Settings for Dark

24 યુવાનો 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત' ના સંદેશ સાથે સાઈકલ લઈ દિલ્હી પહોંચ્યા

Live TV

X
  • ગુજરાતના સાંસદ કિરીટભાઈ સોલંકીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ અમદાવાદથી ચોવીસ યુવાનો સાઈકલ ઉપર સવાર થઈ દિલ્હી પહોચ્યા હતા.

    આ યુવાનો સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતનો સંદેશો લઈને દિલ્હી સુધી સાઈકલ લઈને પહોંચ્યા હતા. આ 24 યુવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. કિરીટભાઈ સોલંકીએ 24 યુવાનોનું અભિવાદન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply