Skip to main content
Settings Settings for Dark

Samachar @ 11 AM | Date: 19-09-2019

Live TV

X
Gujarati

1.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ નાસિકમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફૂંકશે ભાજપનું ચૂંટણી રણશિંગુ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રાની સમાપન રેલીને કરશે સંબોધિત.

2.સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભરી તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન-તેજસમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા રાજનાથસિંહ-સ્વદેશમાં જ નિર્મિત ઓછા વજનવાળુ લડાકુ વિમાન છે તેજસ.

3.કેન્દ્રીય કેબિનેટે ઈ સિગરેટના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવવાના અધ્યાદેશને આપી મંજૂરી-તો રેલવે કર્મચારીઓને આપી મોટી ભેટ-કેબિનેટે 78 દિવસના બોનસને આપી મંજૂરી-11 લાખથી વધુ રેલ કર્મચારીઓને મળશે લાભ.

4.સુરત નજીક ભાગ્યોદય હોટલ પાસે અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત-ટેન્કર પાછળ ધડાકાભેર કન્ટેનર અથડાતા 4 લોકોના મોત-પોલીસે હાથ ધરી કાર્યવાહી.

5.મોટર વ્હીકલ એક્ટ ના નિયમ ના ઉલ્લઘંન બદલ ,નવા દંડ ની જોગવાઇ માં ,રાજ્ય સરકારે ,સંવેદનશીલતા દાખવી ,લોકો ને આપી રાહત - હેલ્મેટ, અને પીયુસી માટે પડતી હાલાકી સામે ,15 ઓક્ટોબર સુધી ,લંબાવાઇ સમય મર્યાદા - બાકી નિયમો યથાવત - પી.યુ.સી. માટે, રાજ્ય માં ,નવા 900 સેન્ટરો થશે ,શરુ - જયારે ,નવું ટૂ વ્હીલર ખરીદનાર ને ,વિક્રેતા એ આપવું પડશે ,ફરજીયાત ISI માર્કાવાળું હેલ્મેટ

6.રાજકોટ માં ,કોંગો ફિવર ની સારવાર દરમિયાન ,એક નું મોત - પડધરી તાલુકા ના નાના સજાળિયા ગામે ,યુવક નો રિપોર્ટ ,પોઝીટીવ - યુવક નો પરિવાર ,હાલ જિલ્લા આરોગ્ય વિભાગ ના ,ઓબઝર્વેશન હેઠળ - અન્ય 13 કેસ નો રિપોર્ટ ,નેગેટિવ આવતા, રાહત

7.સાઉદી અરબની તેલ કંપનીઓ પર હુમલામાં ઈરાનનો હાથ હોવાના પુરાવા રજૂ કર્યા બાદ ઈરાન સામે વધુ પ્રતિબંધ-અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે વધુ પ્રતિબંધ લગાવવાના જાહેર કર્યો આદેશ-અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કરી સાઉદી કિંગ સાથે મુલાકાત.

8.મોહાલીમાં રમાયેલી બીજી T-20 મેચમાં ભારતનો ધમાકેદાર વિજય-દક્ષિણ આફ્રિકાને ભારતે આપી 7 વિકેટે માત-કેપ્ટન કોહલીએ ફટકાર્યા શાનદાર 72 રન.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply